ઉપલા દાતાર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો : રાષ્ટ્રધ્વજને સલામી અપાય

0

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં આજરોજ ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પુરા શાન સાથે ઉજવણી કરાઈ હતી. જગ્યાના મહંત ભીમબાપુ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવી અને સલામી અપાય હતી. આ તકે દાતારના દર્શને આવેલ ભાવિકો-સેવકોએ રાષ્ટ્રગાન સાથે ધ્વજને સલામી આપી હતી.(તસ્વીર ઃ વિજય ત્રિવેદી)

error: Content is protected !!