ચોરવાડ પંથકના ખેરા-ભંડુરી રોડ સીમાળા વાડી વિસ્તારમાં જુગાર રમતા છ ઝડપાયા

0

ચોરવાડ પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે ખેરા-ભંડુરી રોડ સીમાળા વાડી વિસ્તાર પાસે રોડ ઉપર પડતર જમીનમાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ રૂા.રર,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!