જૂનાગઢના લોકલાડીલા ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનો આજે જન્મદિવસ : અભિનંદનની વર્ષા

0

જૂનાગઢના લોકપ્રિય ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાનો આજે જન્મદિવસ હોય તે નિમીતે તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. જૂનાગઢના જાણીતા ઉદ્યોગપતિ, કડવા પાટીદાર સમાજના અગ્રણી, વિવિધ સેવાકીય સામાજીક અને રાજકીય ક્ષેત્રમાં ખુબ જ મહત્વનું યોગદાન આપનારા તેમજ અનેક સંસ્થાઓ સાથે જાેડાયેલા અને જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ખુબ જ થોડા સમયમાં પ્રજા વિકાસના કાર્યોને અગ્રીમતા આપી અને લોકોના દિલમાં આદરભર્યું સ્થાન પ્રાપ્ત કરેલ છે. સંજયભાઈ કોરડીયાના આજે જન્મદિવસ પ્રસંગે સ્નેહિમિત્રો, શુભેચ્છકો દ્વારા તેમના મોબાઈલ નંબર ૯૮રપ૦ ૮ર૦૧૦ ઉપર અભિનંદન સાથ શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.

error: Content is protected !!