ખંભાળિયા તાલુકાના સલાયા ગામનો યુવાન બાઈકથી કરશે ભારત ભ્રમણ,સલાયા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવાએ આપી લીલી ઝંડી

0
ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં રહેતા મુસ્લિમ યુવાન બિલાલ કરીમ કેર બાઈકથી ભારત ભ્રમણ કરશે અને 20000 કિલોમીટર ફરશે.આં યુવાન આજરોજ સલાયા મુકામેથી સંપૂર્ણ તૈયારી સાથે બાઈક થી નીકળ્યો હતો.જેને સલાયા ના રઘુવંશી અગ્રણી અને સલાયા શહેર ભાજપના મહામંત્રી શ્રી લાલજીભાઈ ભૂવાએ લીલી ઝંડી આપી અને પ્રરસ્થાન કરાવ્યું હતું.આં મુસ્લિમ યુવાન બાઈક દ્વારા 20000 કિલોમીટર ફરશે અને ભારત ભ્રમણ કરશે. આમ આં નાના એવા સલાયા ગામમાં આં પ્રથમ એવો યુવાન હશે જેને બાઈક ઉપર આટલી મોટી યાત્રા કરી હસે.આં યુવાનને મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ શુંભેક્ષા આપી હતી.
error: Content is protected !!