દ્વારકામાં SVEEP અંતર્ગત ફાસ્ટ વોક કાર્યક્રમ રબારી ગેઇટથી કીર્તિ સ્થંભ સુધી યોજાયો

0

તા.ર૬-૪-૨૦૨૪ શુક્રવારના રોજ સવારે ૭ કલાકે દ્વારકામાં SVEEP અંતર્ગત રબારી ગેઇટથી કીર્તિ સ્થંભ સુધી વિશાળ સંખ્યામાં શિક્ષકો દ્વારકા સહ કુટુંબ મતદાન લોકશાહીનો મહાપર્વ ઉજવવા જનજાગૃતિ માટે ફાસ્ટ વોક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા પંથકના શિક્ષકોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સહકુટુંબ મતદાન કરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.

error: Content is protected !!