જૂનાગઢના દયાશંકરભાઈ દવેનું અવસાન : કાલે પ્રાર્થના સભા બેસણું

0

મુળ ગઢાળી(ગીર) હાલ જૂનાગઢ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના સેવાભાવી અગ્રણી દયાશંકરભાઈ આણંદભાઈ દવે(ઉ.વ.૮પ) તે રમણીકભાઈ તથા રાજેશભાઈ અને ઉલ્લાસબેનના પિતાનું તા.૩૦ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.ર જી મે ગુરૂવારના રોજ સાંજે પ થી ૭ આદિત્યેશ્વર મહાદેવ મંદિર આદિત્યનગર જાેષીપરા જૂનાગઢ ખાતે રાખેલ છે. મો. નં.૯૭૧ર૬ ૮૯૯પ૮, ૯૯૭૪૩ ૯૧ર૮૧.

error: Content is protected !!