માંગરોળના મુકતુપુર ગમે માનસિક સ્થિતિ બરાબર ન હોવાથી પડી જતા વૃધ્ધનું મૃત્યું

0

માંગરોળ તાલુકાના મરીન પોલીસ સ્ટેશન હેઠળનાં મકતુપુર ગામનાં નાથાભાઈ ઉર્ફે જુગનું જીવાભાઇ અખીયા(ઉ.વ.૭૦) નામના વૃધ્ધની માનસિક સ્થિતિ બરાબર ન હોય અને આંખે પણ ઓછું દેખાતું હોય જેથી અકસ્માતે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેમનું મૃત્યું થયું હોવાનું મૃતક વૃધ્ધના પુત્ર મોહનભાઈએ જાહેર કરતા માંગરોળ મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!