જાેષીપરા અન્ડરબ્રિજ નજીકના વોકળામાં જેસીબી ખાબક્યું

0

જૂનાગઢ શહેરના જાેષીપરા અંડરબ્રિજ પાસેથી પસાર થતા વોકળાની મહાનગર-પાલિકા દ્વારા સફાઇની કામગીરી ચાલી રહી હતી. વરસાદી પાણીનો નિકાલ થઇ શકે તે માટે સફાઇની આ કામગીરી જેસીબીથી કરાઇ રહી હતી. ત્યારે વોકળાની સફાઇની કામગીરી દરમ્યાન અચાનક દિવાલ ધસી પડી હતી જેના કારણે ડ્રાઇવર સાથેનું જેસીબી વોકળામાં ખાબક્યું હતું. જાેકે, સદનસીબે આ અકસ્માતમાં જેસીબીના ચાલકનો સામાન્ય ઇજા સાથે બચાવ થવા પામ્યો હતો.

error: Content is protected !!