ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં નવનિયુક્ત પ્રભારી મુકેશભાઈ દાસાણીની પરીચય બેઠક યોજાઇ

0

ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરનાં નવનિયુક્ત પ્રભારી મુકેશભાઈ દાસાણી જૂનાગઢ ખાતે પ્રથમવાર કાર્યકરોને મળવાં આવેલ હતાં ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્માનાં અધ્યક્ષસ્થાને ભારતીય જનતા પાર્ટીનાં કમલમ કાર્યાલય જૂનાગઢ મહાનગર ખાતે એક પરીચય બેઠક યોજાઇ હતી જેમાં મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા તથા કાર્યકરો એ પ્રભારી મુકેશભાઈ દાસાણીનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ ભવનાથ મહાદેવની પ્રતિકૃતિ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મહાનગર અધ્યક્ષ પુનિતભાઈ શર્મા, મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, પોરબંદર પ્રભારી અને પ્રદેશ આગેવાન પ્રદીપભાઈ ખીમાણી, એડવોકેટ ભરતભાઈ ગાજીપરા એ શબ્દોથી મુકેશભાઈ દાસાણી નું સ્વાગત કર્યું હતું ત્યારબાદ નવનિયુક્ત પ્રભારી મુકેશભાઈ દાસાણીએ કાર્યકરો ને સંગઠન વઘુ મજબૂત કરવા માટે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું, સમગ્ર કાર્યક્રમનું સંચાલન જૂનાગઢ મહાનગરનાં મહામંત્રી મનન અભાણી એ કર્યું હતું જ્યારે આભારવિધિ વિનુભાઈ ચાંદ્રેગ્રા એ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ પરસાણા, દંડક અરવિંદભાઈ ભલાણી, શાસક પક્ષના નેતા કીરીટભાઇ ભીંભા, પલ્લવીબેન ઠાકર, પુર્વ પ્રમુખ શશીકાકા ભીમાણી, ર્નિભયભાઇ પુરોહિત, યોગીભાઇ પઢીયાર, ચંદ્રેશભાઇ હેરમાં, જે કે ચાવડા, હિમાંશુ પંડ્યા, સંજયભાઈ મણવર, ભરતભાઈ કારેણા, ભરતભાઈ બાલસ, ધર્મેશભાઈ પોશીયા, રાકેશભાઈ ધુલેસીયા, મિડીયા વિભાગ નાં સુરેશ પાનસુરીયા, આધ્યશક્તિબેન મજમુદાર, કનકબેન વ્યાસ, ભાવનાબેન હિરપરા, આરતીબેન જાેશી તથા આગેવાનો, પદાધિકારીઓ, મોરચાના પ્રમુખ મહામંત્રી, વોર્ડનાં પ્રમુખ મહામંત્રી તથા કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મિડિયા સંકલન કેતન નાઢા યશ ચુડાસમાએ કર્યું હતું તેમ મિડિયા વિભાગનાં સંજય પંડ્યાની યાદી જણાવે છે.

error: Content is protected !!