દેવભૂમિ દ્વારકાના કોંગી કાર્યકર રાહુલ જગતીયાની પ્રદેશ સોશિયલ મીડિયા વાઇસ ચેરમેન તરીકે નિમણૂંક

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સક્રિય કોંગી કાર્યકર રાહુલ જગતિયા સતત ૧૧ વર્ષથી જિલ્લાના સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ તરીકે સક્રિય રહ્યા બાદ રાજ્યના શીર્ષ નેતૃત્વના પ્રદેશ ચેરમેન ભૂમન ભટ્ટ દ્વારા તેમને પ્રદેશ સોશિયલ મીડિયા સમિતિના ઉપપ્રમુખ બનાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. રાહુલ જગતિયા દ્વારા દ્વારકા જિલ્લામાં કરવામાં આવેલા કાર્યોનો અનુભવનો તેઓ પ્રદેશ માટે ઉપયોગ કરે તે આશયથી તેમને સોશિયલ મીડીયા ઉપપ્રમુખ તરીકેની આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

error: Content is protected !!