ખંભાળિયા અને જામનગરના પીજીવીસીએલના કર્મચારી ચેસ સ્પર્ધામાં ચેમ્પિયન

0

પીજીવીસીએલ ઇન્ટર્નલ સર્કલ ચેસ સ્પર્ધા ૨૦૨૪-૨૫ માં જામનગર વર્તુળ કચેરી હેઠળ ફરજ બજાવતા એ.એ. જાડેજા મીટર ટેસ્ટર ચેમ્પિયન અને ખંભાળિયાના નાયબ અધિક્ષક આર.બી. ટાંકએ રનર્સ અપ થઈ અને જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરીનું ગૌરવ વધાર્યું છે.

error: Content is protected !!