સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા જૂનાગઢ જીલ્લા રમત-ગમત વિભાગ દ્વારા આયોજીત જિલ્લા કક્ષાની અંડર-૧૪ ગર્લ્સ ફુટબોલ સ્પર્ધામાં શ્રી પ્રેમાનંદ સ્કૂલની વિદ્યાર્થીનીઓ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. સમગ્ર ટીમ તથા કોચને પૂજ્ય મુકતાનંદજી બાપુ, ગિજુભાઈ ભરાડ, ડો. માતંગ પુરોહિત તથા સમગ્ર સ્ટાફએ અભિનંદન સહ શુભકામનાઓ પાઠવ્યા હતા.