ખંભાળિયા લાયન્સ ક્લબ પ્રમુખ ડોક્ટર દંપતીની વર્ષગાંઠ નિમિત્તે વિવિધ સેવાકાર્યો

0

ખંભાળિયાની જાણીતી સંસ્થા લાયન્સ ક્લબના પ્રમુખ અને સેવાભાવી ડો. સાગર ભૂત તથા તેમના પત્ની જાનકી ભુત દ્વારા તેમની ૧૧ મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે ખંભાળિયાની આસપાસના ઝૂંપડપટ્ટી વિસ્તારના આશરે ૧૫૦ જેટલા બાળકોને ભોજન કરાવીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લાયન્સ ક્લબના કાર્યકરોએ પણ સાથે જાેડાઈને આ સેવાકાર્યમાં સહકાર આપ્યો હતો.

error: Content is protected !!