ખંભાળિયામાં અબોલ પશુઓની સેવા કરતા સેવાભાવી કાર્યકરોના એનિમલ કેર ગ્રુપ દ્વારા અવારનવાર ખંભાળિયા તથા આસપાસના વિસ્તારોમાં પશુઓની વિવિધ પ્રકારે સેવા કરવામાં આવે છે. આ ગ્રુપના સેવાભાવી કાર્યકરો દ્વારા ગુરૂવારે ખંભાળિયા…

કોરોના મહામારીને કારણે રાજ્યમાં બંધ શાળાકોલેજાે શરૂ કરવાની અટકળો વચ્ચે રાજ્ય સરકાર તે દિશામાં આગળ વધી રહી છે. દિવાળી બાદ શાળા-કોલેજાે શરૂ કરવા મુદ્દે આજે ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી જેમાં…
ગઇકાલે લાલપોરાનાં પંપોરે વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની વિગતો સામે આવતા સેના દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ચલાવવામાં આવ્યું હતું . સેનાનાં સધન સર્ચ ઓપરેશનથી ગભરાયેલા આંતકી દ્વારા સર્ચ કરી…
ઝારખંડના રામગઢ જિલ્લાના મુખ્ય પ્રધાન હેમંત સોરેનના ગામ નજીક ગોલા પોલીસ સ્ટેશન હેઠળ ખાપ પંચાયતે એક યુવકને તેની વિધવા ભાભી સાથે લગ્ન કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે અસ્વસ્થ યુવાને…

ઉત્તર પ્રદેશની યોગી સરકારે દિવાળીને લઈ સરકારી કર્મીઓ અને ખેડૂતો માટે મહત્વનો ર્નિણય લીધો છે.સરકારી કર્મીઓને બોનસ આપવાની જાહેરાત કરી છે બીજી બાજુ ખેડૂતો માટે મંડી ટેક્સ ઘટાડવાનો ર્નિણય લીધો…

આપણી આકાશગંગામાંથી પૃથ્વી પર બહુ શક્તિશાળી રેડિયોવેવ્ઝ આવ્યાની ભાળ વિજ્ઞાનીઓને મળી છે. આ રેડિયો વેવ્ઝ ફાસ્ટ રેડિયો બર્સ્ટ્સ (હ્લઇમ્) તરીકે ઓળખાય છે. તે મિલિસેકન્ડ કરતાં પણ ઓછા સમય માટે ટકે…
મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં એક સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ૩૭ વર્ષીય મહિલા સાથે દુષ્કર્મની કોશિષ કરવા ઉપર મહિલાએ વિરોધ કર્યો હતો. જેના પગલે નરાધમ યુવકે મહિલાની એક આંખ જ…