
માંગરોળ ખાતે અખિલ સૌરાષ્ટ્ર ફિશ એસોસિએશનની મિટિંગ મળી : નવા હોદ્દેદારોની બિનહરિફ વરણી કરવામાં આવી
માંગરોળના હાસમી હોલ ખાતે અખિલ સૌરાષ્ટ્ર ફીસ એસોસિએશનની બેઠક મળી હતી. જેમાં નવા હોદ્દેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ મળેલી મિટિંગમાં ઓખા, માંગરોળ, પોરબંદર, વેરાવળ સહિતના વેપારીઓએ હાજરી આપી…