
ધોરાજીના ધાર્મિકને જન્મજાત હૃદયની બીમારીની નિ:શુલ્ક સારવાર થતા પરિવારે હોસ્પિટલના ડોક્ટરો તથા સરકારનો આભાર માન્યો
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના અનેક બાળકો માટે વરદાન રૂપ સાબિત થઈ : જન્મજાત હૃદયની બીમારીથી મુકત કરતો રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ : લાખોની સારવાર થઈ નિ:શુલ્ક રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય યોજના…