
બેટ દ્વારકા પોલીસનું “તેરા તુજકો અર્પણ”: ગુમ થયેલા કિંમતી મોબાઈલ ફોન શોધી અપાયા
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવતા યાત્રીકો શ્રધ્ધાળુઓને સહાયભૂત થવા માટે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ દ્વારકા વિસ્તારના ડીવાયએસપી સાગર રાઠોડ દ્વારા ખાસ લક્ષ્ય કેળવી અને નોંધપાત્ર કામગીરી…