
જૂનાગઢમાં મોબાઈલ ચોરી કરનાર બે આરોપીને પોલીસે ઝડપી લીધા
જૂનાગઢ પોલીસે મોબાઈલ ચોરીના કેસમાં બે આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓ પાસેથી રેડમી કંપનીનો પજી એન્ડ્રોઇડ મોબાઇલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં એજાજ ઇસ્માઇલસા રફાઇ(રહે. જૂનાગઢ તારબંગ્લા) અને ફરહાન…