
વેરાવળ સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરતી વેરાવળ સીટી પોલીસ
ગુજરાત રાજ્યના ડી.જી.પી. દ્વારા અસામાજીક તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકમાં અસામાજીક તત્વોની યાદી તૈયાર કરાવડાવેલ જે અન્વયે વેરાવળ સીટી પો.સ્ટે. માં આવા ઇસમોની યાદી તૈયાર…