
બેટ દ્વારકામાં પરપ્રાંતિય શ્રદ્ધાળુના મુદ્દામાલની ચોરી પ્રકરણનો આરોપી ઝડપાયો
હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતે રહેતા રોહનભાઈ શિવુભાઈ નામના એક શ્રદ્ધાળુઓ તાજેતરમાં દેવભૂમિના બેટ દ્વારકા વિસ્તારમાં દર્શનાર્થે આવ્યા હતા. અહીં તેમણે રિક્ષામાં રાખેલું રૂ. 40,000 ની કિંમતનું લેપટોપ તેમજ રૂપિયા 7,000…