
ફાટસર ગામે કેદારેશ્વર મહાદેવ ના સાનિધ્ય મા 82 મી શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ યોજાશે
ઊના ના ગીર ગઢડા તાલુકાના ફાટસર ગામે પવિત્ર મછુંન્દ્રી નદી ના કિનારે પ્રાચીન અને પૌરાણિક કેદારેશ્વર મહાદેવ નું મંદિર આવેલ છે જ્યાં સનાતન આશ્રમ મા સંકલપ સિધ્ધ અ. નિ.પ. પુ.…