ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વોરંટ જાહેર છતાં કોર્ટમાં હાજરના રહેતા બીજું વોરંટ જાહેર

ધારાસભ્ય હાર્દિક પટેલ સામે વોરંટ જાહેર છતાં કોર્ટમાં હાજરના રહેતા બીજું વોરંટ જાહેર
The Week

ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા 2018ના કેસ પર તા.10-09-25ના રોજ  ધરપકડનું વોરંટ જાહેર કરાયું હતું. 2018માં અમદાવાદના નિકોલમાં PAASના આંદોલન વખતે હાર્દિક પટેલ સાહિત અન્ય આગેવાનો પર IPCની કલમ 143, 147, 149, 353, 188, 186, 120, 294, 34 અને 506 મુજબ ગુનો નોંધાયો હતો. ગુનો નોંધાયો હતો. એ ગુનાના કેસની કોર્ટ મુદતમાં વારંવાર ગેરહાજર રહેવાથી કોર્ટ દ્વારા વોરંટ જાહેર કર્યું છે. જોકે જયારે વોરંટ જાહેર થયું ત્યારે હાર્દિક પટેલ વિધાનસભા હાજર હતા. વોરંટ જાહેર થયા હોવા છતાં પણ આજની કોર્ટ મુદતમાં હાજરના રહેવાથી આજે  અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા બીજું વોરંટ જાહેર કરેલ છે.