માણાવદર શહેરમાં 20 કરોડના રિવર ફ્રન્ટ વર્ષોથી ધૂળ ખાઈ છે : અનેક જગ્યાએ તૂટી ગયો
(પ્રતિનિધિ દ્વારા) માણાવદર, તા.21
માણાવદર શહેરમાં રસાલા ડેમ સાઇટ ઉપર શહેર મધ્યમાં આશરે 20 કરોડ રૂપિયાના ખર્ચ કર્યા બાદ અનેક વર્ષો પછી પણ ઉદ્ઘાટન વગર આમ જનતા માટે શોભના ગાંઠીયા સમાન ઊભો છે.
આમ આદમી પાર્ટીએ આ રિવર ફ્રન્ટ બીજેપી સાંભળીના શક્તી હોય તો તેઓ સાંભળી શકે તેમ છે મૂળમાં એન્ટ્રી ફી અને કાયમી મરામત ખર્ચ કોણ ભોગવે બીજેપી પાલિકાને પરવડે તેમ નથી પણ બીજેપી નેતાઓ અને દ્બઙ્મટ્ઠ અરવિંદભાઈ લાડાની એ પ્રવાસન વિભાગ દ્વારા સાંભળવા વાતો કરી હોવાનું કહેવાય છે તેવું કરી આમ આદમી પાર્ટી ને જશ ખાટવા ન દીધો તેને પણ સમય વીતીગ્યો પણ રિવ ? ફ્રન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું નહીં એમને એમ રિવર ફ્રન્ટ ધૂળ ખાઈ ગયો અને અનેક જગ્યા એ તૂટી ગયો. પ્રજાના પૈસા વેડફાઈ જાય છે. વાસ્તવ મા રિવર ફ્રન્ટની જરૂરત નોહતી કારણ આશરે અડધો ડેમ જેટલી જગ્યા રિવર ફ્રન્ટમાં રોકાય ગયી જેથી પાણી સંગ્રહ ઓછું થાય નુકસાની જનતા ને થયી. વિકાસ વિકાસની વાતો કરતાં બીજેપી નેતા સરકાર ખુદ નક્કી કરે કેવા વિકાસની વાતો કરો છો સામેજ છે તેમ આમ જનતામાં ચર્ચા છે.


