સુરતના ગેરેજમાં મુકેલી હિન્દુ નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ .

સુરતના ગેરેજમાં મુકેલી હિન્દુ નેતા ઉપદેશ રાણાની કારમાં તોડફોડ .
ETV BHARAT

હિન્દુ નેતા ઉપદેશ રાણા હૈદરાબાદમાં ઉપસ્થિત હતા ત્યારે સુરતના ગેરેજમાં મુકેલી એમની કારમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ અંગે ગોડાદરા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઉપદેશ રાણાને અગાઉ પણ ઘણી વાર ISIS દ્વારા તેમજ વિવિધ માધ્યમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે.