દિવાળી તહેવારની જાહેર રજા સિવાયની અન્ય બે દિવસની રજા રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાઈ

સરકારી કર્મચારીઓને દિવાળી ના પડતર દિવસની તેમજ 24 તારીખ ની રજા જાહેર કરવામાં આવી

દિવાળી તહેવારની જાહેર રજા સિવાયની અન્ય બે દિવસની રજા રાજ્ય સરકાર દ્વારા મંજુર કરાઈ
NewsDrum

રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા બાદ દિવાળીના પડતર દિવસ અને 24 ઓક્ટોબર એમ બે દિવસની રાજા મંજુર કરી છે. અને નવેમ્બર મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી કચેરી ચાલુ રાખવા જાહેરનામું બહાર પડયું છે. બે દિવસ ની રાજા ઉમેરાતા સરકારી કચેરીઓ તારીખ 19 ઓક્ટોબર થી 26 ઓક્ટોબર સુધી બંધ રહેશે.