વેરાવળના તબીબે સફાઇકર્મીઓને ૨૫૦ જોડી હેન્ડગ્લોઝ આપ્યા

0

વેરાવળ-સોમનાથ જીલ્લામાં કોરોના વાયરસની મહામારી સમયે નગરપાલીકાના સફાઇ કામદારો પોતાના પરીવારની ચિંતા કર્યા વગર સઘન સફાઇ કામગીરી કરતા હોવાથી તેમનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે તબીબી ડો. નિશાંત ચોટાઇએ સફાઇકર્મીઓ માટે સામાજીક જવાબદારીના ભાગરૂપે હેન્ડ ગ્લોવ્ઝ નંગ ૨૫૦ જોડી આપેલ છે.

error: Content is protected !!