વંથલીનાં કણઝડીમાંથી ૭ જુગારીઓ ઝડપાયા

0

વંથલી પોલીસ સ્ટેશનનાં પો.હે.કો. પી.એસ. શેખવા અને સ્ટાફે કણઝડી ગામે જુગાર અંગે રેડ પાડતાં પ્રફુલ પરમાર, રવી પરમાર, વલ્લભ પરમાર, કેશુ પરમાર, કેતન પરમાર, ચંદુ પરમાર, રોહીત પરમારને રોકડ રૂા. ૧૦પ૦૦, મોબાઈલ-૪ મળી કુલ રૂા. ર૧પ૦૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!