જૂનાગઢમાં હાડકાની ઘનતા અને સ્ત્રીરોગની સારવાર અર્થે વિનામૂલ્યે કેમ્પનું આયોજન

0

જૂનાગઢમાં હાડકાની ધનતા અને સ્ત્રી રોગની સારવારના કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢમાં ફિઝીયોફીટ સેન્ટર, ૩ જાે માળ, દાસારામ કોમ્પ્લેક્ષ, આધાર મોલની સામે, યમુનાવાડીની બાજુમાં, ઝાંઝરડા રોડ, જૂનાગઢ ખાતે રવિવારે તા. ૧૪-ર-ર૧ના રોજ સવારે ૧૦ થી બપોરે ૧ વાગ્યા સુધી યોજાનાર આ કેમ્પમાં સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. રૂજુલબેન ઠુંમર, ફિઝીયોથેરાપીસ્ટ ડો. દર્શન કક્કડ, ડો. જીગ્નાબેન જાદવ અને ડો. રૂચી સુરેજા ચપલાની ટીમ દ્વારા દર્દીઓની સારવાર કરવામાં આવશે. આ તકે કેલ્શિયમની તપાસ કરવા માટે મુંબઈથી મશીન મંગાવી મુકાશે. આ કેમ્પમાં દર્દીઓની તપાસ વિનામૂલ્યે કરાશે. કેમ્પમાં નામ નોંધાવવા ઈચ્છુક દર્દીઓએ મો.નં. ૯૪ર૮ર ૧ર૧૧ર ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!