બાંટવા નજીક ટ્રકે મોટર સાયકલને હડફેટે લેતા ગંભીર ઈજા થતા મોત

0

પોરબંદર જીલ્લાનાં ધરમપુર વાડી વિસ્તારમાં રહેતા રામાભાઈ લક્ષમણભાઈ ઓડેદરા (ઉ.વ.૩ર)એ ટ્રક નં.જીજે-૧-યુયુ- પ૪૩૯નાં ચાલક વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ પોતાનો ટ્રક પુરઝડપે ચલાવી અને મોટર સાયકલ નં.જીજે-રપ-ઈ-૬૧ર૧ સાથે ભટકાવતા મોટર સાયકલ ચાલકને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવ્યાની ફરીયાદ નોંધાવતા બાંટવા પોલીસે તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!