જૂનાગઢ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.૧ર અને ૧૩માં ક્રાંતિ દિવસની ઉજવણી કરાઈ

0

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા, બીજેપી યુવા પ્રમુખ મનનભાઈ અંભાણી, મહામંત્રી વીનશભાઈ હદવાની, અભયભાઈ રિબડીયાના માર્ગદર્શન નીચે આજે વોર્ડ નંબર ૧૨ અને ૧૩માં ક્રાંતિ દિવસની ઉજવણીના ભાગરૂપે મધુરમ બાયપાસ વીર દેવાયત બોદરજીની પ્રતિમાની સફાઇ અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુવા ભાજપ ઉપપ્રમુખ ઋષિકેશભાઈ મર્થક તથા વનરાજભાઈ સુત્રેજા તથા યુવા મોરચાના વોર્ડ નંબર ૧૨ના યુવા પ્રમુખ પ્રિન્સભાઈ હુંણ, સાગરભાઈ વઘેરા, અનિલભાઈ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી કાર્યક્રમ ઉજવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!