ગુજરાતનાં ડાંસ કિંગ અને જૂનાગઢની શાન મોનાર્ક ત્રિવેદીને વોટ કરો

0

જૂનાગઢ તા. ૧૮
ગુજરાતના બાહુબલી તરીકે મોનાર્ક ત્રીવેદીએ આજે ડાંસ + ૫ ની સીઝનમાં ટોપ ૧૦માં સામેલ છે અને મોનાર્કે આજે પોતાના ડાંસથી દેશના કરોડો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે ત્યારે મોનાર્ક ત્રીવેદીની વોટિંગ લાઈન શનીવાર રાત્રે ૮ વાગ્યાથી સોમવારે સવારે ૯ વાગ્યા સુધી ખુલ્લી રહેશે. મોનાર્ક ત્રીવેદીને વોટીંગ બે રીતે સેટ કરી શકશો. એક મોબાઈલથી અને બીજા હોટસ્ટારથી વોટ આપી શકો છો. એક વ્યક્તિ પોતાના મોબાઈલથી ૧૦ મિસકોલ કરીને ૧૦ વોટ આપી શકે છે. જયારે હોટસ્ટારથી ૩૦ વોટ આપી શકાશે. આમ ત્રણ દિવસમાં કુલ ૪૦ વોટ આપી શકાશે. મોનાર્ક ત્રીવેદીનો વોટિંગ નંબર ૧૮૦૦૧ર ૦૮૮૮૮૦૪ છે. આ નંબર ઉપર મોનાર્કને વોટ આપી શકાશે. ગુજરાતની શાન અને જૂનાગઢનું નામ મોનાર્કને વોટ આપી ગુજરાતનું ગૌરવ વધારીએ.

error: Content is protected !!