જૂનાગઢમાં મેરેથોન દોડ યોજાઈ,રર૦ સ્પર્ધકો જાડાયા

0


જૂનાગઢ તા. ર૦
જૂનાગઢમાં લોટ્‌સ સ્પોર્ટ એકેડમી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો રવિવારે વહેલી સવારે પ.૪પ કલાકે બહાઉદીન કોલેજ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ર૧ કિ.મી., ૧૦ કિ.મી., પ કિ.મી. અને ર કિ.મી.ની આ સ્પર્ધામાં રર૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ૬ થી લઈને ૪૦ વર્ષ સુધીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આયોજકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

error: Content is protected !!