જૂનાગઢ જીલ્લા જેલમાં કોરાના વાયરસનું માર્ગદર્શન આપતા ડો. જગદીશ દવે

0

જૂનાગઢ જીલ્લા જેલનાં સુપરવીઝન ઓફિસર તથા જૂનાગઢ રેડક્રોસનાં સેક્રેટરી ડો. જગદીશ દવે દ્વારા જૂનાગઢ જેલમાં સુપરવીઝન કરવામાં આવેલ હતું. જેલના પદાધિકારીઓ તથા જેલનાં તબીબ સાથે, બંદીજનોને કોરોનાં વાયરસનાં ચેપથી બચાવવા તમામ પગલા લેવા વિચાર વિમર્શ કરવામાં આવેલ હતાં. જેલમાં ફોગીંગ કરવામાં આવેલ હતું. તેમજ કેદીઓને માસ્કનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.