લોકડાઉનમાં જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનાઓ દાખલ

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં લોકડાઉન દરમ્યાન જાહેરનામા ભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મેંદરડા, કેશોદ, વંથલી, માણાવદર, બાંટવા, માંગરોળ, શીલ, ચોરવાડ, માળીયા તેમજ જૂનાગઢ વગેરે મળી ૧૧ર થી વધુ સામે ગુનાઓ દાખલ થયાં છે.