ઉનામાંથી પાંચ જુગારી ઝડપાયા

ઉનાનાં બ્રાહ્મણશેરીમાં જુગાર રમતા મહેશ લયા, મહેન્દ્રગીરી ગોસ્વામી, પરસોતમ ટાંક, રવજી ગેડીયા અને નિર્મળ વોરાને રોકડ રૂ. ર૪પ૩૦નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધેલ છે.

error: Content is protected !!