જૂનાગઢમાં ૮ દિવસમાં મોર્નીંગ વોકમાં નીકળતાં ૧૭૦ વ્યક્તિઓ પકડાયા

જૂનાગઢમાં મોર્નીંગ વોક મેગા ઓપરેશનમાં ૮ દિવસમાં આશરે ૧૭૦ જેટલા વ્યક્તિઓ પકડાયા છે. જેમાં આજરોજ સવારના પહોરમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવતા જૂનાગઢ થોડું સુધર્યું હતું. મોર્નીંગ વોકમા માત્ર ૪ જ વિરલાઓ મળ્યા હાં. દરરોજ મોર્નીંગ વોક મેગા ઓપરેશન ચાલુ રાખી મોર્નીંગ વોકમાં નીકળતા અને કાયદાનો ભંગ કરતા લોકો વિરૂધ્ધ કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું.

error: Content is protected !!