અસામાજી પ્રવૃતિ અટકાવવા જાણ કરો

જૂનાગઢ શહેરમાં જાગૃત નાગરીક તરીકે અસામાજીક પ્રવૃતિઓ બનતી અટકાવવા માટે ક્રાઈમ બ્રાંચના પીઆઈ રાજેશ કામનીયા (મો. ૭૭૭૭૯ ૪૪૪૪૪) ઉપર સંપર્ક સાધવા જણાવેલ છે. માહિતી આપનારનું નામ, ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

error: Content is protected !!