જૂનાગઢનાં આઝાદ ચોક વિસ્તારમાં એક વ્યક્તિને વાય આવી જતા તેમને તાત્કાલીક પોલીસે મદદ કરી

0

જૂનાગઢનાં આઝાદ ચોક વિસ્તારમાં એક વ્યક્તિને અચાનક વાય આવી જતા તે વ્યક્તિ રોડ ઉપર પડી ગયો હતો અને ગંભીર હાલત થઈ ગઈ હતી આ દરમ્યાન પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક થયું છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાઢેર અને પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને આ ઘટનાની જાણ થઇ હતી ત્યારે પોલીસ વાહન દ્વારા આ બેભાન અવસ્થામાં રહેલા વ્યક્તિ ઈબ્રાહિમભાઈ વલીભાઈ અગવાનને સારવાર અર્થે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં આવ્યા હતા અને તેમને પોલીસની મદદથી તત્કાલ સારવાર આપવામાં આવી હતી.

error: Content is protected !!