ગ્રીનઝોનમાં કેવા પ્રકારની છુટછાટ મળશે તે અંગે લોકોને સમજાય તેવી સરળ ભાષામાં જાહેરનામું બહાર પાડવા માંગણી

0

જૂનાગઢ શહેર અને જીલ્લો જયારે ગ્રીનઝોનમાં આવ્યો છે અને સંભવત આવતીકાલે સરકાર દ્વારા જાહેરનામું બહાર પડી શકે તેમ છે અને તેનાં ઉપરથી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડી અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવનાર છે ત્યારે ગ્રીનઝોનમાં જૂનાગઢ શહેર અને જીલ્લાને કેવાં પ્રકારની છુટછાટ પ્રાપ્ત થશે તે અંગેની માહિતી આપતું જાહેરનામું સરળ અને લોકો સમજી શકે તેવી સ્પષ્ટ ભાષામાં જાહેર થાય તેવી લાગણી અને માંગણી પ્રવર્તી રહી છે.