સરકડીયા હનુમાનજી મંદિરનાં મહંત દ્વારા અખંડ હનુમાન ચાલીસા પાઠનો પ્રારંભ

0

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારનાં સરકડીયા હનુમાનજી મહારાજના મહંતશ્રી હરિદાસજી ગુરૂ રાધવદાસજીએ જૂનાગઢ શહેર જીલ્લા રાજ્યને દેશ વિદેશમાં કોરોના કોવીડ-૧૯ મહામારી સામે લોકોની સુખાકારીના શુ઼ભઆશયથી સરકારના નિયમોને આધીન સોશ્યલ ડીસ્ટન્સ રાખી ૧૦૮ દિવસના અખંડ હનુમાન ચાલીસા પાઠનો ગઈકાલથી પ્રારંભ કરેલ છે.