બાટવામાં યુવતીએ ગળાફાંસો ખાધો

0

બાટવા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ અનિતાબેન માલદેભાઇ પરમાર ૧૯ શ્વાસની બીમારી હોય કંટાળી જઇ પોતાના ઘરે જ ગળેફાંસો ખાય લઈ મોત મીઠું કરી લીધાના બનાવને લઇ પોલીસે મોતન કંટાળી જઇ પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈ લઈ મોત મીઠું કરી લીધાના બનાવને લઇ પોલીસે મોત નોંધી તપાસ હાથ ધરી હતી.