શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા પોલીસ કર્મીઓ માટે પીપીઈ કિટ પૂરી પડાઈ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાના શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ દ્વારા હાલની કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને કોરોના વાયરસની સારવાર માટે સાળંગપુર સ્વામીનારાયણ મંદિરે ખડેપગે ફરજ બજાવતા પોલીસ કર્મીઓની સાવચેતી માટે મંદિર સંસ્થા દ્વારા આજનાં સમયમાં અતિ આવશ્યક એવી ૯પ પીપીઈ કિટો અર્પણ કરવામાં આવેલ છે. બોટાદ વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમની ઉપÂસ્થતિમાં મંદિરમાં વહીવટીકર્તા શા†ી હરિપ્રકાશદાસજી સ્વામી તથા કોઠારી વિવેકસાગર દાસજી સ્વામી અથાણાવાળાએ બોટાદ પોલીસને ૯પ પીપીઈ કિટો આપી માનવતાનું ઉમદા કાર્ય કરેલ છે.

error: Content is protected !!