જેતપુરમાંથી ૩પ બાળમજુરોને મુક્ત કરાવાયા

લોકડાઉનનાં સમયમાં જેતપુરનાં કારખાનામાં મજુરોને ગોંધી રાખવામાં આવ્યા હોવાની બાતમીને પગલે સીઆઈડી ગુજરાતનાં એડીજીપી અને ભાવનગરનાં પૂર્વ એસપી અનિલ પ્રથમની સીધી દેખરેખ હેઠળ જેતપુરના સામાકાંઠા વિસ્તારના બે કારખાનામાં રેઈડ કરી ૩પ બાળમજુરોને મુક્ત કરવાયા હતા. બાળમજુરોને પુરતું જમવાનું પણ ના મળતું હોવાની ફરીયાદ સામે આવી હતી.

error: Content is protected !!