કેશોદ : છકડો રિક્ષા પુરઝડપે ચલાવી પલ્ટી ખવડાવતાં ચાલકનું મોત નિપજ્યું

માળીયા હાટીના તાલુકાનાં કડાયા ખાતે રહેતાં મિતેષભાઈ ભુપતભાઈ બાબરીયાએ કેશોદ પોલીસમાં જણાવેલ છે કે છકડો રિક્ષા નં.જીજે ૧૧ એકસ ૪૯૪૯નાં ચાલકે પોતાની રિક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી રિક્ષાને પલ્ટી ખવડાવતાં તેને શરીરે ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યું નિપજ્યું છે.

error: Content is protected !!