ઓખામાં દરિયાઈ ગાય બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ઓખા વર્લ્ડ લાઈફ ઈન્સ્ટયુટ ઓફ ઈન્ડિયા દ્વારા દરિયાઈ ગાય બચાવો અભિયાન અંતર્ગત પર્યાવરણ બચાવો દરિયાઈ જીવ સૃષ્ટિનું જતન કરો એ વિષય અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચાંદનીબેન કોટેચાનાં અધ્યક્ષ સ્થાને રઘુવંશી સમાજનાં બાળકો દ્વારા પર્યાવરણ સંદેશ આપતું સુંદર નાટક રજુ કરાયું હતું. આ ઉપરાંત પ્રશ્નોતરી અને ચિત્ર સ્પર્ધા પણ યોજાઈ હતી અને ભાગ લેનાર બાળકોને તેમજ પ્રથમ આવનાર ત્રણ વિજેતાઓને ટીશર્ટ, કેપ અને ઈનામો આપી પ્રોત્સાહીત કરાયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!