Saturday, January 23

આજનું તાપમાન

જૂનાગઢમાં મહત્તમ તાપમાન ૩૭.૬, લઘુત્તમ તાપમાન ર૮.૩, ભેજ ૭૬ ટકા અને પવન ૧૪.૬ કિ.મી. નોંધાઈ છે. છેલ્લા ત્રણ દિવસ થયા હવામાનમાં પલ્ટો આવવાનાં કારણે તાપમાન ઘટયું છે અને જુનનાં પ્રથમ ત્રણ દિવસ દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ થવાની શકયતા છે.

error: Content is protected !!