ભવનાથમાં અજાણ્યા પુરૂષનું ઝેરી દવા પીતા મોત

0

જૂનાગઢનાં ભવનાથ વિસ્તારમાં આશરે ૪૦ થી ૪પ વર્ષનાં અજાણ્યા પુરૂષે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પીએસઆઈ એન.કે.વાજા વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!