વિજ બીલમાં કોઈ રાહત નહી અપાતા માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા તીવ્ર આક્રોશ

માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અરવીંદભાઈ લાડાણીએ તીવ્ર આક્રોશ સાથે જણાવેલ છે કે ભાજપ સરકાર દ્વારા વિજ બીલમાં વિવિધ શુલ્ક બાદ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ વિજ બીલ ટેક્ષ સહીતનાં ફટકારી દેતાં અને કોઈ રાહત જારી ન કરતાં અરવીંદભાઈ લાડાણીએ તીવ્ર આક્રોશ વ્યકત કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

 

error: Content is protected !!