જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આવતીકાલે ભીમ અગીયારસની ઉજવણી

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આવતીકાલે ભીમ અગિયારસનાં તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે આ તહેવાર એવો છે કે દર વર્ષે ઉજવવામાં આવતો હોય છે અને ખાસ કરીને રસ-પુરીનું જમણ આ દિવસે થતું હોય છે. અને ખેડુતો ખેતી કાર્ય પણ આજ દિવસે શરૂ કરતાં હોય છે જા કે આ વર્ષે વરસાદનાં હજુ કોઈ ચિહ્‌ન જાવા મળતાં નથી. જેથી શુકનવંતી વાવણી કયારે થશે તે કોઈ નિશ્ચિત નથી. પરંતુ ભીમઅગિયારસનાં તહેવારોને લઈને બજારોમાં કેસર કેરીની મબલખ ભરપુર માત્રામાં આવક શરૂ થઈ ગઈ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!