માણાવદર : દેશી દારૂનો જથ્થો ઝડપાયો

માણાવદરનાં સાંતલપુર ધારથી પોલીસે દેશી પીવાનો દારૂ લી. ૧૦૦, પ્લસર મોટર સાયકલ, સ્પેલેન્ડર મળી કુલ રૂ. ૪ર૦૦૦નાં મુદામાલ સાથે હાસમભાઈ ડફેરને ઝડપી લીધેલ છે. જયારે નાસી જનાર અકબરગની લાડક તેમજ હાજર નહી મળતા અલ્લારખા પલેજા, કાના રૂડા મોરીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે. આ કામગીરીમાં પીએસઆઈ ધોકડીયા, વિપુલભાઈ ગોહીલ, વરજાંભાઈ બોરીચા, જીગ્નેશભાઈ રવૈયા જાડાયેલા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!